ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન આયોજિત મોરબી યોગાસન સ્પોર્ટસ ચેમ્પિયનશિપ નું આયોજન મોરબીમાં થયેલ હતું. જેમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીઓના જિલ્લા કક્ષાએ વિવિધ કેટેગરીમાં નંબર પ્રાપ્ત કર્યા છે.
રીધમિક યોગાસન પેર (Rythmic Yogasana Pair)
પ્રથમ – તન્વી અઘારા અને ગુલશાદ શેરસીયા
મોરબી જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. જેથી મતદાન મથકો પર મોટી સંખ્યામાં મતદારો પોતાનો મત આપવા એકઠા થવાનો સંભવ છે. જે સ્થળોએ મતદાન થનાર છે તે મતદાન મથકો પર તથા તેની નજીકના વિસ્તારોમાં મતદાનના દિવસે અડચણ થતી અટકાવવા તથા જાહેર સુલેહ શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવાના હેતુથી...
મોરબી જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૬ ની જોગવાઈ મુજબ મતદાન પુર્ણ થવા માટે નિયત કરેલ સમય સાથે પુરા થતાં ૪૮ કલાકની મુદત દરમિયાન જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. જેથી મતદાન પૂરું થવાના સમય પહેલાના ૪૮...
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ નોડલ અધિકારીઓને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા બુથ મુલાકાતના આપ્યા આદેશો
લોકસભા ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમા મતદાનના દિવસે આનુષંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓ તથા નોડલ ઓફીસરોને જરૂરી માર્ગદર્શન તથા સુચનાઓ આપી હતી.
જિલ્લા ચૂંટણી...