મોરબી : સોના ઉપર લોન લીધા બાદ હપ્તા ભરવામાં નિષ્ફળ ગયા છો ? વ્યાજ ભરી ભરીને થાકી ગયા છો ? ગોલ્ડ હરાજીમાં છે ? તો આ ચિંતા છોડો, કારણકે મોરબીની વર્ષો જૂની વિશ્વાસપાત્ર પેઢી M.K. ગોલ્ડ બાયર આપની ચિંતા ખૂબ સરળતાથી દુર કરશે. આવી સમસ્યા ધરાવતા વ્યક્તિ આજે જ સંપર્ક કરો.
કોઈ વ્યક્તિએ બેંક કે પેઢી પાસે સોનુ ગીરવે મૂકીને લોન લીધી હોય છે. તે લોનના હપ્તા ચુકવવામાં નિષ્ફળ જતા સોનુ બેંક કે પેઢી દ્વારા જપ્ત કરી લેવામાં આવે છે. બાદમાં આ સોનાની હરરાજી કરવામાં આવે છે અથવા બીજે ક્યાંક વેચી દેવામાં આવે છે.આવા કિસ્સામાં સોનું બજાર ભાવથી નીચે વેચાઈ તો લોન લેનાર વ્યક્તિને નુકસાન જાય છે. પણ મોરબીમાં કાર્યરત M.K. ગોલ્ડ બાયર આવા સોનાને બજાર ભાવે ખરીદી લોનના તથા હપ્તાના ચક્કરમાંથી તુરંત છુટકારો અપાવી દયે છે. વધુ વિગત માટે M.K. ગોલ્ડ બાયરના કરણભાઈ ઝીલરીયા મો.નં. 8866880668 અથવા દિલીપભાઈ ઝીલરીયા 9898736415નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર જેવા મૂલ્યોની ખીલવણી થાય એ માટે લખધીરગઢ પ્રાથમિક શાળાએ મોરબી શહેરમાં આયોજિત દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શન "જોવા જેવી દુનિયા"પ્રદર્શનનો લાભ લઈ આજના વિદ્યાર્થી આવતીકાલના ઉત્તમ નાગરિક બને એ માટનો સરાહનીય પ્રયાસ કર્યો.
આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં નૈતિકતા, સંસ્કાર તથા માનવીય...
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...