મોરબી માં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઉતરાયણ માં દર વર્ષે ઘાયલ પક્ષીઓ ને સારવાર કરવા ના હેતુ થી ચાલતું “મને બચાવો” પક્ષી બચાવો અભિયાન અંતર્ગત વર્ષ 2023 નું આ અભિયાન નો જેટલો પણ ખર્ચ થતો હોય છે તેમાં ડોક્ટર ની ફી, દવાઓ નો ખર્ચ,મંડપ નો ખર્ચ વગેરે તમામ ખર્ચ (અંદાજિત ૧ લાખ રૂપિયા) મોરબી ની પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા આપવા માં આવશે
કર્તવ્ય જીવદયા કેન્દ્ર
હેલ્પલાઇન – 757486886,7574885788
