Tuesday, July 8, 2025

રાજકોટ નિવાસી હસમુખભાઇ સૌમૈયાભાઈનુ દુઃખદ અવસાન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : રાજકોટ નિવાસી સ્વ.હરગોવિંદદાસ જીવણલાલ સોમૈયાના પુત્ર હસમુખભાઈ હરગોવિંદદાસ સોમૈયા (સોમૈયાભાઇ) તે સુનિલભાઈ તથા મનીષભાઈ (સદગુરુ પ્રોવિઝન સ્ટોરવાળા) તથા ધર્મિષ્ઠાબેન જતીનકુમાર પોપટના પિતા, સ્વ. ભુપતભાઈ (આમરણવાળા) ના મોટાભાઈ અને સ્વ. તુલસીદાસભાઈ કોટેચાના જમાઈનું તારીખ 5-2-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ 6-2-2023 ને સોમવારના રોજ સાંજે 4 થી 5 વાગ્યે અમરનાથ મહાદેવ, જગન્નાથ પ્લોટ, બિગ બજાર વાળા રોડ ઉપર, રાજકોટ ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર