Sunday, May 31, 2026

હળવદના મીયાણી ગામે પ્રેમી યુગલનો નર્મદા કેનાલમાં મોતનો કુદકો 

હળવદ: હળવદ તાલુકાના મિયાણી ગામના પ્રેમી યુગલે કોઈ કારણોસર મીયાણી ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલમાં કુદી આપઘાત કરી લેતા બંનેના મોત નિપજ્યા હતા.

મળતી માહિતી મુજબ સીધ્ધીબેન નીતીનભાઇ કુરીયા ઉ.વ.૧૮ રહે. ગામ મીયાણી તા.હળવદ તથા અજયભાઇ મનસુખભાઇ ઝીંઝુવાડીયા ઉ.વ. ૨૨ રહે. ગામ મીયાણી વાળાઓને બન્ને વચ્ચે પ્રેમ સબંધ હોવાના કારણે કોઇ અગમ્ય કારણોસર બન્ને એક સાથે નર્મદા કેનાલના વહેતા પાણીમાં કુદી આપઘાત કરી લેતા બંનેના મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img