વાંકાનેરમાં કામ કરતી વેળાએ એટેક આવતા યુવકનું મોત

વાંકાનેર: વાંકાનેર નવાપરા જડેશ્વર ચેમ્બરમાં આવેલ વેલ્ડીંગની દુકાનમાં કામ કરતી વખતે એટેક આવતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ શંકરભાઇ લક્ષ્મણભાઇ કુંમખાણીયા ઉ.વ.૪૦ રહે, મીલ પ્લોટ વાંકાનેર વાળા વાંકાનેર નવાપરા જડેશ્વર ચેમ્બરમાં આવેલ વેલ્ડીંગની દુકાનમાં કામ કરતી વખતે એટેક આવતા શંકરભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img