મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબીના લાતી પ્લોટમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના ગ્રીનચોકમા મોટી હનુમાન શેરીમાં રહેતા પ્રિતેશભાઈ ભરતભાઈ દોશી બહેને એક વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરી ઘરેથી જતી રહેલ હોય ત્યારથી ગુમસુમ રહેતા હોય જે બાબતે મનમાં લાગી આવતા પ્રિતેશે ગત તા.૨૮-૦૫-૨૦૨૪ ના રોજ મોરબીના લાતી પ્લોટ શેરી નં -૫-૬ વચ્ચે ભારતીય ચેમ્બરમાં આવેલ નીરવ આર્ટ નામની ઘડિયાળના કારખાનામાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img