મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે HIV ગ્રસ્ત ભાઈઓ – બહેનોને રાશન કીટ વિતરણ કરાઈ

મોરબી: વિહાન પ્રોજેક્ટ સુરેન્દ્રનગર હેઠળ સિવિલ હોસ્પિટલ ખાતે એચ.આઈ.વી ગ્રસ્ત ભાઈઓ બહેનો તથા સગર્ભા બહેનોને દાતાઓ દ્વારા રાશન કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જેમાઅં વિહાન પ્રોજેક્ટ સુરેન્દ્રનગર શ્વેતાના પ્રોજેક્ટ GSNP+ સુનિલભાઈ ગોસ્વામી તેમજ નિકિતાબેન રાણા તેમજ PD ઠાકરશીભાઈ, PO પિયુષભાઈ, FC રાજેશભાઇ તેમજ વિહાન ORW મહાવીરસિંહ તથા ભવદીપભાઇ વિહાન, PC અશ્વિનભાઈ CDMO, ART MO તથા DTO ના માર્ગદર્શન હેઠળ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે એચ.આઇ.વી ગ્રસ્ત તેમજ એચ.આઇ.વી.અસર ગ્રસ્ત ભાઈઓ – બહેનો તથા સગર્ભા બહેનોને લોકલ દાતાઓ દ્વારા 60 જેટલી રાશન કીટ વિતરણ કરાઈ હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img