મોરબીમાં ગળેફાંસો ખાઈ આધેડે જીંદગી ટુંકાવી 

મોરબી: મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં પોતાના ઘરે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં આધેડનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોહનભાઈ રવજીભાઈ સોલંકી (ઉ.વ.૪૯) રહે. મોરબીમા માળીયા વનાળીયા સોસાયટી નજરબાગવાળાએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતાં મોહનભાઈનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img