મોરબી: પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો 

મોરબી: પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી ભાવનગર જીલ્લા જેલ હવાલે કરતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ તુલસીભાઇ હસમુખભાઇ કોળી રહે. પંચાસર રોડ, રાજનગર, હનુમાનજીના મંદિર પાછળ, મોરબી મુળ રહે.ખાખરેચી તા.માળીયા મી. જી.મોરબી. વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની પાસા એકટ તળે પોતાના રહેણાંક મકાનેથી પકડી, ડીટેઇન કરી મોરબ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભાવનગર જીલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img