મોરબીના વાઘપર પીલુડી ગામે કારખાનામાં મશીનમાં આવી જતા યુવકનું મોત

મોરબી: મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામની સીમમાં આવેલ બ્રોન સોલ્ડ કારખાનામા મશીનમાં આવી જતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ લોમેશકુમાર પ્રતાપ યાદવ ઉ.વ.૩૧ રહે બ્રોન સોલ્ડ એલ એલપી કારખાનામાં વાઘપર પીલુડી સીમમાં તા જી મોરબી વાળા બ્રોન સોલ્ડ કારખાનામાં મજુરી કામ કરતી વખતે મશીનમાં આવી જતા લોમેશકુમારનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img