Sunday, December 14, 2025

ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ગીરીશ સરૈયાએ ચાર્જ સંભાળ્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા નગરપાલિકા બનાવવામાં આવતા ચીફ ઓફિસર, પાલિકાના ઈજનેર અને એકાઉન્ટન્ટ સહિતના અધિકારીઓને ટંકારા પાલિકાનો વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે જેના પગલે આજે અધિકારીઓએ પોતાનો ચાર્જ સાંભળી લીધો હતો.

 ટંકારા નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે ગિરીશકુમાર આર. સરૈયા, નગરપાલિકા ઈજનેર તરીકે વિવેકભાઈ એચ. ગઢીયા અને એકાઉન્ટન્ટ તરીકે સોનલબેન કાચાએ પોતાનો ચાર્જ સાંભળી લીધો છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર