માળીયાના મોટા દહીસરા ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

માળીયા (મી): માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા કરણભાઈ વિનોદભાઈ મિયાત્રા (ઉ.વ.૨૫) મોટા દહીસરા ગામની સીમમાં કરસણા મેલડી માતાજીના મંદિરમા કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં કરણભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે માળીયા (મી) પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img