મોરબી: ગાયત્રીનગર તથા જીવન જ્યોત સોસાયટીમાં ભૂગર્ભ ગટર સમસ્યાનું 100% કામ પૂર્ણ

મોરબી: મોરબીના ગાયત્રીનગર તેમજ જીવન જયોત સોસાયટીમા ભૂગર્ભ ગટર ઉભરાઈ જ્વાની જે ગંભીર સમસ્યા હતી તેના નિવારણ અર્થે બપોરે 12:15 ફોન કરેલ અને 2:45 નગરપાલિકા ટીમ પોતાની મશીનરી સાથે આવેલ જેને સાંજ સુધી મા 100% કામ પૂર્ણ કરેલ હતું .

જે બદલ પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડીયા તેમજ અમિતભાઈ આવડીયા, અમિતભાઈ ગામી, રાજુભાઈ રામાવત, જીવન જયોત સોસાયટીના પ્રમુખ, ભદ્રેશભાઈ મેરજા કૃષ્ણસિહ રાઠોડ, અખિલભાઈ મોરડીયા, કાલ્પેશભાઈ મોરડીયાના સહકારથી તેનું તાત્કાલિક નિવારણ લાવતા સોસાયટીના દરેક રહિશો તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img