મોરબીના લાલપર ગામ નજીક પાણીની કેનાલમા ડૂબી જતાં યુવકનું મોત

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ પાણીની કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ગોકુલસિંહ શંકરસિંહ (ઉ.વ‌.૨૪) રહે. વોલીસ સીરામીક લાલપર તા.જી. મોરબીવાળા લાલપર ગામ પાસે આવેલ પાણીની કેનાલમાં કોઈ કારણસર પડી ડૂબી જતાં ગોકુલસિંહ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img