મોરબીના નજરબાગ રેલવે ટ્રેક પર ટ્રેને હડફેટે લેતા વૃદ્ધનું મોત

મોરબી: મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક પર ટ્રેન હડફેટે આવી જતા અકસ્માતે વૃદ્ધનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ આંબાભાઇ મુળજીભાઇ કોરડીયા વાળા નઝરબાગ રેલ્વે સ્ટેશન રેલ્વે કી.મી નંબર ૨૪/૧૬/૧૭ ના રેલ્વે ટ્રેક પર વાંકાનેર થી મોરબી તરફ આવતી ડેમુ ટ્રેનની હડફેટે અકસ્માતે આવી જતા કપાઇ જતા આંબાભાઈ નામના વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img