મોરબી શહેરના પ્રા. આરોગ્ય કેન્દ્ર તથા આયુષ્માન મંદિર ખાતે દર શુક્રવારે વિનામુલ્યે રોગોનું નિદાન કરાશે

મોરબી શહેરના અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ અર્બન આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે દર શુક્રવારે સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ સુધી એન.સી.ડી. (નોન કોમ્યુનિકેબલ ડીસીઝ) દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં હાઈપરટેન્શન, ડાયાબીટીસ વગેરે રોગોનું નિદાન વિનામુલ્યે કરી આપવામાં આવશે તો જાહેર જનતાને આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

1. અર્બન પ્રા.આ.કે. ગોકુલનગર (ગોકુલનગર, શનાળા બાયપાસ પાસે)

2. અર્બન પ્રા.આ.કે. લીલાપર રોડ ( પરષોતમ ચોક, રવાપર રોડ)

3. અર્બન પ્રા.આ.કે. વિસીપરા (ફૂલછાબ કોલોની વીસીપરા)

4. અર્બન પ્રા.આ.કે. સો-ઓરડી (જીલ્લા પંચાયત સામે,સોઓરડી)

5. અર્બન પ્રા.આ.કે. વાવડી રોડ (આશાપુરા પાર્ક,વાવડી રોડ)

6. અર્બન આયુષ્માન આરોગ્ય મંદિર વિદ્યુતનગર (વિદ્યુતનગર,મોરબી-૨)

7. અર્બન આયુષ્માન આરોગ્ય મંદિર શક્તિ સોસાયટી (શક્તિ સોસાયટી, મોરબી-ર)

8. અર્બન આયુષ્માન આરોગ્ય મંદિર આવાસ યોજના (દલવાડી સર્કલ પાસે)

9. અર્બન આયુષ્માન આરોગ્ય મંદિર બોરિયા પાટ્ટી (બોરિયા પાટ્ટી, કેનાલ રોડ)

10. અર્બન આયુષ્માન આરોગ્ય મંદિર રોહીદાસપરા (રોહીદાસપરા, વીસીપરા)

11. અર્બન આયુષ્માન આરોગ્ય મંદિર કુબેરનગર (કુબેરનગર નવલખી રોડ)

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img