મોરબીના રવાપર ગામના નીવાસી સવિતાબેન દેવજીભાઈ ચારોલાનુ અવસાન

મોરબીના રવાપર ગામના નિવાસી સવિતાબેન દેવજીભાઈ ચારોલાનુ ૯૫ વર્ષની વયે તા. ૧૮/૦૬/૨૦૨૫ ને બુધવાર ના રોજ અવસાન થયેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

સદગત બેસણું:- તારીખ ૨૦/૦૬/ ૨૦૨૫ ને શુક્રવારના રોજ બપોરે ૦૩ થી ૦૫ કલાકે ઉમા હોલ, શિવ મંદિરની સામે, રવાપર ગામ મોરબી ખાતે રાખેલ છે.

                     લી..

ભોગીલાલ દેવજીભાઈ ચારોલા, વસંતભાઈ દેવજીભાઈ ચારોલા, શાંતિલાલ દેવજીભાઈ ચારોલા, અમૃતલાલ દેવજીભાઈ ચારોલા

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img