ટંકારામાં પાઈપ લાઈન રિપેરિંગ પ્રશ્નની ગંભીરતા સમજી કોંગ્રેસના નેતાઓએ અધિકારીઓ સાથે સંકલન કરી સમસ્યા સુલટાવી

ટંકારા ઉગમણા નાકે મુખ્ય શ્મશાન સામે અમરાપર ટોળ પાણી માટે નિકળતી પાઈપલાઈન ટુટી હોઈ ત્યારે આ પાણી લિક થયું એ ખાડામાં ગૌ વંશ પણ પડી ને મુત્યુ થતા કોંગ્રેસના નેતા મહેશ રાજકોટિયા અને મોરબી જિલ્લા પંચાયત ના વિરોધપક્ષના નેતા ભુપત ગોધાણી તાત્કાલિક અધિકારીઓ સાથે સમસ્યા અંગે ચર્ચા કરી કોન્ટ્રાક્ટર દ્વારા યુધ્ધના ધોરણે લાઈન રિપેરિંગ માટે કવાયત હાથ ધરી ગણતરીના કલાકોમાં લિકેજ પ્રશ્ન સોલ્વ કરી દિધો હતો.

ધણા લાંબા સમય થયા આ કામ માટે તાલુકા પંચાયત પાણી પુરવઠા કચેરી એ સરપંચો દોડધામ કરી હતી પરંતુ પ્રશ્ન લટકતો રહીયો ત્યારે મહેશ રાજકોટિયા એ કલાકોમાં કામ માટે કોન્ટ્રાકરો ઓફિસરો પાણી પુરવઠાના અધિકારીઓ ને સ્થળ ઉપર હાજર થવા તથા સાંજ સુધીમાં આ પ્રશ્ન પડતરના જ રેવો જોઈ નહીં તો હવે જે દુર્ઘટના થશે તેની જવાબદારી તમારી જ ફિક્સ થશે આ સમજી લેજો હાજીયા વેળા જરાય ચાલસે નહીં.હજુ કામ પેન્ડિંગ લટકે છે એવો શબ્દ સાંભળવાની ટેવ નથી એટલામાં સમજી જવા કડક વલણ દાખવતાં પ્રશ્નનું કાયમી સમાધાન થયુ હતું.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img