મોરબીના વનાળીયા ગામની સીમમાં કુવામાં ડૂબી જતા મહિલાનું મૃત્યુ

મોરબી તાલુકાના વનાળિયા ગામની સીમમાં કૂવામાં પડી જતા હર્ષીદાબેન ઉપેન્દ્રભાઇ વીલપરા, ઉ.37નું મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

 

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img