હળવદ સ્વામિનારાયણ મંદિર ટાવર વાળું મંદિર દ્વારા આયોજિત શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમજ આદી આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ તેમજ અનેક સંતો સામંત સર તળાવ કિનારે પધારેલ તે પ્રસાદી ની તળાવ ની પાળે શાસ્ત્રી ભક્તિ નંદન દાસજી સ્વામી ની પ્રેરણા થી આજના અખાત્રીજના શુભ દિને હું આત્મક મહાપૂજા યજ્ઞ તેમજ દીવાલ નું ખાત મૂર્હત ધામધૂમ પૂર્વક યોજાયો આ પ્રસંગે શ્રીજી સ્વરૂપ દાસજી સ્વામી ખાસ ઉપસ્થિત રહેલ આ પ્રસંગે હળવદ ના હરિભક્તો એ ઉત્સાહ પૂર્વક લાભ લીધેલ
રવિ પરીખ હળવદ
