- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

માળીયાના મોટા દહીસરા ગામે જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

મોરબી: માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં જાણે જુગારની બહાર...

હળવદ હાઈવે પર કોઈ અજાણ્યા વાહન ચાલક સાથે કાર અથડાતાં યુવકનું મોત

માળીયા (મી): હળવદ હાઈવે પર માણબા ગામના પાટીયાથી આગળ રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલક સાથે કાર ભટકાતાં યુવકનુ મોત થયું હતું. અને કાર...

મોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીના વાવડી રોડ બાપા સીતારામની મઢુલી પાસે રોડ ઉપર ભારત પાકિસ્તાન વચ્ચેની ટી-ટ્વેન્ટી ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાતા એક ઈસમને મોરબી સીટી...

મોરબીમાં જુના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સો તલવાર, ધાર્યા સાથે ધસી યુવકને આપી ધમકી

મોરબી: મોરબીના સામા કાંઠે વિસ્તારમાં શોભેશ્વર રોડ પર કુબેર ટોકિઝની પાછળ પાણીની ટાંકી પાસે ચાર શખ્સોએ તલવાર, ધાર્યા, ધોકા જેવા હથીયારો સાથે ધસી આવી...

નવલખી બંદરે બોગસ સ્લીપ બનાવી 4 લાખનો કોલસો બારોબાર ચાઉ કરી જનાર ઈસમો વિરૂદ્ધ ગુન્હો દાખલ 

મોરબી: મોરબીના નવલખી બંદરે વિદેશથી કોલસો આયાત કરી અલગ અલગ ઇમ્પોર્ટરનો કોલસો લોડિંગ અનલોડિંગ કરવામાં આવતો હોય છે ત્યારે નવલખી બંદરે ઇન્ડોનેશિયન કોલસો ઇમ્પોર્ટ...

વાંકાનેરના તિથવા ગામની સેવા સહકારી મંડળીની રસપ્રદ ચૂંટણીમાં રસાકસી બાદ એકતા પેનલનો વિજય

ભારે રસાકસીભરી ચૂંટણીમાં કુલ 16 બેઠકોમાંથી 12 બેઠકો પર એકતા પેનલના ઉમેદવારો વિજેતા વાંકાનેર તાલુકાના તિથવા ગામની સેવા સહકારી મંડળીની ચૂંટણી યોજાઇ હોય, જેમાં આ...

PM SHRI શ્રી સજનપર પ્રા. શાળામાં NMMS પરીક્ષા 2024નું ધમાકેદાર પરિણામ

શાળાના વિદ્યાર્થીઓ સરકારશ્રી તરફથી રૂ.48000 સુધીની સ્કોલરશીપ મેળવશે શ્રી સજનપર પ્રા. શાળાના ધો.8 ના બાળકોએ સરકાર તરફથી લેવામાં આવેલ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલશીપ પરીક્ષા...

મોરબીના મહેન્દ્રનગરમાં ઓડિયા પરિવાર દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરતા કર્મવિરોનો સન્માન સમારોહ યોજ્યો

પુત્રના ઘરે પુત્રનો જન્મ થતા દાદા બનવાની ખુશીમાં રણછોડભાઈ ઓડિયા દ્વારા ગોત્રીજ વિધિમાં ત્રીસ જેટલા સેવાભાવીઓનું સન્માન કરાયું સન્માન સમારોહનો શુભારંભ વૈજ્ઞાનિક રીતે દિપ પ્રજ્વલન...

મોરબી: ડેમી-3 ના ત્રણ દરવાજા બે ફુટ આવતી કાલે ખોલશે, નદીના કાંઠાના ગામોના કરાયાં અલર્ટ

મોરબી: મોરબી તાલુકાના કોયલી ગામે આવેલ ડેમી -૩ ના ત્રણ દરવાજા બે ફુટ આવતી કાલે ૧૦-૦૬-૨૦૨૪ ને સવારે ૯:૦૦ વાગે ખોલવામાં આવશે જેથી નદીન...

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે બે ઈસમો ઝડપાયા 

મોરબી: મોરબીના સામા કાંઠે જીલ્લા સેવા સદન પાછળ બારૈયા પાન વાળી શેરીમાંથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે બે ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે...

તાજા સમાચાર

- Advertisement -spot_img