- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબીમાં સિલીકોસીસથી વધુ એક વ્યક્તિનુ મોત

મોરબી: મોરબીમાં ૨૯ દિવસોમાં સીલીકોસીસના કારણે ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હોવાના સમાચાર મિડિયામાં પ્રકાશિત થયા હતા ત્યારે આજે મોરબીમાં વધુ એક વ્યક્તિનુ સિલિકોસીસના કારણે...

મોરબીમાં જાહેરનામાનો ભંગ કરતા સાત શખ્સો વિરુદ્ધ પોલીસ ફરીયાદ

મોરબી: મોરબી શનાળા રોડ સરદારબાગ સામે ઓમ શાંતિ સ્કુલ પાસે ગ્રાઉન્ડ ચારથી વધુ વ્યક્તિઓ ભેગા મળિ પુતળા દહન કરી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા...

મોરબીના ઉંચી માંડલ ગામે કેનાલમાં ડુબી જતાં યુવકનું મોત

મોરબી: મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે આવેલ કેનાલમાં ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ સરફરાજ સમતાજભાઇ અંસારી ઉ.વ.૧૯ રહે. ઉંચી માંડલ...

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી શનાળા રોડ ચંદ્રેશનગર ગરબી ચોક પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી...

વાંકાનેરના માટેલ ગામે રહેણાંક મકાનમાંથી દોઢ કિલો ગાંજા સાથે મહિલા ઝડપાઇ 

વાંકાનેર: વાંકાનેર તાલુકાના માટેલ ગામની સરકડીયા સીમ એડીકોન પેપરમિલની બાજુમાં આવેલ ખરાબામા રહેણાંક મકાનમાંથી ૧ કિલો ૫૬૪ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક મહિલાને મોરબી...

અમદાવાદના કર્મા ફાઉન્ડેશન અને ગુજરાતી બુક દ્વારા ટંકારાના શિક્ષિકા-લેખિકા જીવતીબેન પીપલીયાનું સન્માન કરાયું

"બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને, વત્સલ મૂરત સ્નેહલ સૂરત, હ્રદય હૃદયનાં વંદન તેહને!"આ ઉક્તિ જીવતીબેન પીપલિયાએ સાર્થક કરી બતાવી છે.વિદ્યાર્થીઓના Guide,Friend...

વાંકાનેરમાં પશુપ્રત્યે ઘાતકી પણાના ગુનામાં છેલ્લા દશ વર્ષથી નાસતો ફરતો ઈસમ મુંબઈથી ઝડપાયો

વાંકાનેર: વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પશુપ્રત્યે ઘાતકીપણાના ગુનામાં છેલ્લા ૧૦ વર્ષથી નાસતા ફરતા આરોપીને મુંબઇ ખાતેથી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે. મોરબી...

માફી નહીં ટીકીટ રદ કરો; મોરબી કરણી સેના દ્વારા કલેકટરને આવેદન

મોરબી: કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા દ્વારા રાજકોટ ખાતે જાહેર સભામાં સમગ્ર વિશ્વમાં વસતા ક્ષત્રીય સમાજ વિરુધ્ધ અને સમાજની લાગણી દુભાય તે રીતે અભદ્ર ભાષામાં...

મોરબી શહેરમાં ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલ ચાર ઈસમોની 1.80 કરોડની મિલકત જપ્ત કરાઈ

મોરબી: મોરબી શહેર ખાતે સને 2021 ના વર્ષમા નોંધાયેલ ગુજસીટોકના ગુનામા સંડોવાયેલ આરોપીઓની આશરે 1.80 કરોડની મિલકતો, 24 બેંક એકાઉંટમા રહેલ રોકડા રૂપીયા 12.50...

આગામી 6 એપ્રિલે હળવદ તાલુકામાં વાહનોની ભૌતિક ચકાસણી; (FITNESS) કાર્યક્રમ યોજાશે

મોરબી: એ.આર.ટી.ઓ મોરબી કચેરી દ્વારા હળવદ તાલુકામાં વાહનોની ભૌતિક ચકાસણી (FITNESS) કાર્યક્રમ યોજાનાર છે. મોરબી એઆરટીઓ દ્વારા હળવદ તાલુકામાં તા. ૦૬-૦૪-૨૦૨૪ શનિવારના રોજ વાહનોની ભૌતિક...

તાજા સમાચાર

- Advertisement -spot_img