- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબી: ફેક્ટરીના પ્રદુષણથી ખેતરમાં ઉગેલ પાકને થયેલ નુકશાનનુ ખેડૂતોને યોગ્ય વળતર ચુકવવા CMને રજૂઆત

મોરબી: મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના ખેડૂત ખાતેદાર દ્વારા એવી અરજી કરેલ કે ખેતરમાં વાવેલ પાકમાં ફેક્ટરીના પ્રદુષણથી નુકસાન થયેલ છે જેથી ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ...

મોરબીના વિરાટનગર ગામે મહિલાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબી તાલુકાના વિરાટનગર ગામે ગળેફાંસો ખાઈ લેતા મહિલાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મીનાબેન નિતીનકુમાર વર્મા ઉવ-૨૧ રહે જીબોન્ડ સિરામિક વિરાટનગર ગામ બેલા...

મોરબી: ધંધાના ટેન્શનના કારણે યુવકે ગળોફાસો ખાઈ જીંદગી ટુંકાવી

મોરબી: મોરબીના ઘુંટુ રોડ હરીઓમ સોસાયટીમાં રહેતા યુવકે બેલા ગામની સીમમાં આવેલ યોગી કોમ્પલેક્ષની દુકાનમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ...

મોરબીના બેલા ગામે કારખાનામાં કારે હડફેટે લેતા માસુમ બાળકીનુ મોત

મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં બહુચર કાંટા પાછળ કર્મ મીનરલ કારખાનામાં કાર રીવર્સમા ચલાવી હડફેટે લેતા દોઢ વર્ષની માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું....

મોરબીના ઝીંઝુડા ગામે બે ભાઈઓને ચાર શખ્સોએ લોખંડના પાઇપ વડે ફટકાર્યા

મોરબી: મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે આરોપીઓએ બંને ભાઈઓને કહેલ કે કેમ નવલખી ખતે તેમના ચાલતા કોન્ટ્રાક્ટમા ક્રેઈન ચલવા નથી આવતા અને બીજામા જાવ છો...

શ્રી હડમતિયા કન્યા તાલુકા શાળામાં કલા મહોત્સવ યોજાયો….

તા. ૧૩/૦૭/૨૦૨૩ ના રોજ શ્રી હડમતીયા કન્યા તાલુકા શાળામાં ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. ચિત્ર...

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ મોરબી જિલ્લાના પ્રવાસે

મંત્રી આવતીકાલે ૧૫ જુલાઈના રોજ મોરબીમાં પ્રાદેશિક સરસ મેળો-૨૦૨૩નો શુભારંભ કરાવશે મોરબી: આવતીકાલે તારીખ ૧૫/૦૭/૨૦૨૩ના રોજ કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ...

મોરબીમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા 24 હજારથી વધુ લોકોએ અટલ પેન્શન યોજના અપનાવી

સામાજિક સુરક્ષા અને આર્થિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરતી અટલ પેન્શન યોજના સુખમય નિવૃત્ત જીવન માટેની સરકારની આ યોજના બની રહી છે લોકો માટે ટેકારૂપ મોરબી: અસંગઠિત...

લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા રણછોડનગર હનુમાનજી મંદિર ખાતે બાળકોને બટુક ભોજન કરાવ્યું 

લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા રણછોડ નગર હનુમાનજી મંદિરના પટાંગણમાં બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું. મોરબી: લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા હર હંમેશ અનેક સેવાના...

26,500 જ્ઞાન સહાયક કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવા બાબતે કલેકટરને રજૂઆત 

મોરબી: ટેટ-ટાટ પાસ ૨૬,૫૦૦ જ્ઞાન સહાયક/કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવા બાબતે ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા મોરબી જીલ્લા કલેકટર લેખિત રજૂઆત...

તાજા સમાચાર

- Advertisement -spot_img