ભીમનાથ મહાદેવ મંદિર લજાઈ દ્વાર 800થી વધુ પેકેટ પ્રસાદનું વિતરણ કરાયું 

ટંકારા: ભિમનાથ મહાદેવ મંદિર લજાઈ દ્વારા ૮૦૦ જેટલા લોકોને ગુંદી ગાંઠીયા લાડુનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.

ટંકારાના લજાઈ ગામે પૌરાણિક ભિમાનાથ મહાદેવનુ મંદિર આવેલું છે ત્યાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અન્નક્ષેત્ર ચાલુ છે હાલ પરિસ્થિતિ નાના લોકો માટે કપરી છે ઝૂંપડાઓમા ચૂલા ચાલુ થાય તેમ નથી ત્યારે મહંત સોહમ દત બાપાની કાયમ ટુકડાનિ ભાવના છે. ત્યારે સેવકો દ્વારા ગુંદી ગઠીયા લાડુનો પ્રસાદ તૈયાર કરી ૮૦૦ જેટલા લોકોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતુ.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img