મોરબીમાં બીમારીથી વૃદ્ધનું મોત

મોરબી: મોરબી એન્ટીક સીરામીકમા રહેતા વૃદ્ધનુ બીમારીથી મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબી એન્ટીક સીરામીકમા રહેતા વિરેન્દ્રકુમાર રામરતનભાઈ વિશ્વકર્મા ઉ.વ.૭૦વાળા મોરબી ગાંધી ચોક મેલડી માતાજીના મંદિર પાસે બીમાર હાલતમાં સુતા હોય ત્યારે સામાજીક કાર્યકર દ્વારા વૃદ્ધને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ હોય ત્યારે ચાલુ સારવાર દરમ્યાન વિરેન્દ્રકુમાર નામના વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img