મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના પ્રસંગોને શાનદાર બનાવવા મધુસુદન પાર્ટી લોન્સ સજ્જ છે. 28 વિઘા જેટલા સૌથી વિશાળ વિસ્તારમાં આવેલા આ પાર્ટી પ્લોટ તમામ સુવિધાઓથી સજ્જ છે. તો લગ્ન, દાંડિયા, બૉલીવુડ નાઇટ, રાંદલ, બર્થડે ફંક્શન, ગોત્રીજ સહિતના પ્રસંગો માટે આજે જ સંપર્ક કરો.

મોરબીવાસીઓનો સૌથી પહેલો પ્રશ્ન પાર્કિંગનો છે. પણ અહીં 10 વિઘાનું સૌથી મોટું પાર્કિંગ છે. જ્યાં અંદાજીત 1000 કાર પાર્ક થઈ શકે છે. અહીં લેટ નાઈટ દાંડિયા થઈ શકે છે. કોઈ પણ ટાઇમ લિમિટ વગર પ્રસંગ માણી શકાશે. અહીં 6 રૂમની સુવિધા પણ છે. વર, વધુ અને ફેમેલી માટે આ રૂમ ઉપલબ્ધ છે. ફંક્શન ગ્રાઉન્ડ 75000 સ્કે.ફૂટ એરિયાનું છે. જેમાં સરળતાથી 2500 થી 3000 માણસોનું સીટીંગ થઈ શકે એટલો વિશાળ ગ્રાઉન્ડ એરિયા છે. ડાઇનિંગ ગ્રાઉન્ડ 95000 સ્કે.ફુટ એરિયાનું છે. જેમાં સરળતાથી 3000થી 3500 માણસો જમી શકે છે.





