ભારે વરસાદના પગલે મોરબી જીલ્લાની તમામ શાળાઓમાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે

મોરબી: ભારે વરસાદના કારણે આવતીકાલે તા.૨૯-૦૮-૨૦૨૪ ને ગુરુવારના રોજ મોરબી જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા જણાવવામાં આવ્યું છે.

વધુમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ હેડ ક્વાર્ટર છોડવાનું રહેશે નહીં અને ડિઝાસ્ટર સ્થિતમાં સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહી કામગીરી કરવા જણાવાયું છે તેમજ જરૂર પડયે તાત્કાલિક જરૂરી સોંપવામાં આવે તે ફરજ બજાવવા જણાવવામાં આવ્યું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img