માળિયાના ખાખરેચી ગામે પરણીતાએ ઝેરી દવા ગટગટાવી

માળિયા (મી): માળીયા (મી) તાલુકાના ખાખરેચી ગામે ઝેરી દવા પી લેતાં પરણીતાનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ અલ્તાબેન દલપતભાઈ પરમાર ઉ.વ.૨૦ રહે હાલ.ખાખરેચી ગામની સીમમા હિતેશભાઈની વાડિયે તા,માળીયા જી.મોરબી મુળ રહે. પીપલીધરા મધ્યપ્રદેશ વાળા ગત તા. ૦૧/૧૦/૨૦૨૩ ના બપોરના એકાદ વાગ્યે કોઈ કારણસર ઝેરી દવા પી જતા પરણીતાનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img