Friday, May 22, 2026

માળીયાના હરીપર ગામ નજીક દરિયાના ક્રિકમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો

માળીયા (મીં) તાલુકાના હરીપર ગામ પાસે આવેલ આકડીયા વાંઢ પાસે મીઠાના પાટામા આવેલ દરીયાના ક્રિકમાથી બાળકનો મૃતદેહ મળ્યો હતો.

મળતી માહિતી મુજબ એક અજાણ્યો બાળક ઉ.વ. આશરે ૧૦ થી ૧૫ વર્ષ વાળાની લાશ માળિયા (મીં) તાલુકાના હરીપર ગામ પાસે આવેલા આકડીયા વાંઢ પાસે મીઠાના પાટામા આવેલ દરીયાના ક્રિકમાં કોઇ પણ કારણસર મૃત હાલતમા મળી આવ્યો હતો. જેથી આ બનાવ અંગે માળિયા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img