માળીયાના મોટાભેલા ગામે તળાવમાં ડૂબી જતાં સગીરનુ મોત 

માળીયા (મી): માળિયા તાલુકાના મોટાભેલા ગામે તળાવમાં ડૂબી જતાં સગીરનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના મોટાભેલા ગામે રહેતા પીયુષભાઈ નાથાભાઈ ખાંભલીયા ઉ.વ.૧૭ વાળા મોટાભેલા ગામે તળાવમાં ન્હાવા ગયેલ હોય અને પાણીમાં ડૂબી જતાં પીયુષ નામના સગીરનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img