મોરબી બગથળા કન્યા શાળામાં દાતા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ- શૈક્ષણિક કિટ અર્પણ કરાઈ

મોરબી તાલુકાની બગથળા કન્યા શાળામાં અભ્યાસ કરતી આશરે 80 જેટલી વિદ્યાર્થીનીઓને REAL TREADERS(આશિષ ભાઈ કગથરા)તરફથી યુનિફોર્મ, TOTO LEATHER ( કમલેશભાઈ વાંસદડીયા) તરફથી સ્કૂલ બેગ, SHYANA POLYMERS (જેન્તી ભાઈ પેથાપરા), ક્રાંતિ કોટન(મહેન્દ્રભાઈ કાવર) તરફથી લંચ બોક્સ,એપલ હોસ્પિટલ (ડો,અમિત ગામી)-ABO લેબોરેટરી (ડો.પંકજ વડનગરા)-લાઈફ લાઇન હોસ્પિટલ(ડો.ઈશાન કંઝારીયા) તરફથી શૈક્ષણિક કીટ દરેક વિદ્યાર્થીનીઓને અર્પિત કરવામાં આવેલ છે.

આમ દાતાશ્રી દ્વારા વિદ્યા અને જ્ઞાન ક્ષેત્રમાં પોતાનું દાન અર્પિત કરી દાનની વિભાવનાને ખરા અર્થમાં ચરિતાર્થ કરેલ સરપંચ કાંતાબેન ઠોરિયા અને બગથળા કન્યા શાળા સ્ટાફે હૃદયપૂર્વક આભાર માની શુભેચ્છાઓ પાઠવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img