Saturday, July 27, 2024

મોરબી ગઢવી સમાજનું ગૌરવ PSI હિરેન ગઢવીનો આજે જન્મદિવસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી ગઢવી સમાજનું ગૌરવ મૂળ માળિયા (મી) તાલુકાના સોખડા ગામના વતની અને હાલ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા હિરેન નરસિંહ ગઢવીનો આજે જન્મદિવસ છે ત્યારે તેઓના મિત્ર વર્તુળમાંથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે ઉલ્લેખનીય છેકે પીએસઆઈ હિરેન ગઢવી નાની ઉંમરમાં જ પીએસઆઈ તરીકે પસંદગી પામ્યા બાદ જુદા જુદા જીલ્લાઓમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે હાલ તેઓ રાજકોટ તાલુકા પોલીસમથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે ત્યારે પરિવારમાં લાડકા અને મિત્રોમાં ઉત્કૃષ્ઠ તેવા હિરેન ગઢવીના જન્મ દિવસે મોરબી ચક્રવાત ન્યૂઝ પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર