મોરબી: મચ્છુ -૦૩ ડેમમાં રૂલ લેવલ મુજબ પાણી ભરાઈ જતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા 

મોરબી: મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-૩ સિચાઇ યોજનામાં રૂલ લેવલ મુજબનું પાણી ભરાઇ ગયેલ છે. તે ઉપરાંત, પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થયેલ છે.

તેથી સિંચાઇ યોજનાના નીચાણવાસમાં આવતા ગામો મોરબી તાલુકાના ગામો ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ (૧૦) નવા નાગડાવાસ, અમરનગટ, બહાદુરગઢ, સોખડા તથા માળિયા(મી) તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા(મી), હરીપર, કતેપર સહિતના ગામોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટમાં અવર જવર ન કરવા સુચના આપવામાં આવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img