મોરબીના સોરેંટો ફીડર હેઠળના વિસ્તારોમાં આવતીકાલ શનિવારે વીજ કાપ રહેશે 

મોરબી: આવતી કાલ તારીખ ૧૦-૦૮-૨૦૨૪ના શનિવારનાં રોજ PGVCLના મોરબી શહેર-૨ પેટા વિભાગ હેઠળ આવતા ૧૧ કેવી સોરેંટો ફીડર સવારે ૦૭:૦૦ વાગ્યા થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી નવીલાઈન કામની કામગીરી તેમજ ફીડર સમારકામ માટે બંધ રહેશે. 

જેમાં સિલ્વર પાર્ક સોસા, કુબેરધાર, યોગી નગર, ત્રાજપર ખારી, મધુસ્મૃતી, શાંતિવન સોસા વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં પાવર બંધ રહેશે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img