Saturday, April 20, 2024

મોરબી : ઉમિયા નગર વિસ્તારમાં અલગ અલગ બે રેઇડમાં પત્તા રમતા આઠ આરોપીઓ પકડાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ પહેલી રેઇડમાં બી ડિવિઝન વિસ્તારમાં આવેલ ઉમિયા નગર વિસ્તારમાં પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવી હતી જેમાં પત્તા રમતા આરોપી
(૧) પ્રકાશભાઇ નારણભાઇ શિંહોરા
(૨) કિશોરભાઇ નરશીભાઇ બાબરીયા
(૩) ગાંડુભાઇ નોંધાભાઇ રાતડીયા
(૪) કાનજીભાઇ ઘનશ્યામભાઇ જંજવાડીયા ને રોકડા રૂ.૬,૨૫૦/- સાથે પકડી પાડવામાં આવ્યા છે.

ત્યારે બીજી રેઇડમાં પોલીસ દ્વારા ઉમિયાનગર વિસ્તાર માંથી જુગાર રમતા આરોપી
(૧) સિધ્ધરાજભાઇ કેશુભાઇ ગળધરીયા
(૨) વિક્રમભાઇ જેરામભાઇ દુદકીયા
(૩) જયંતીભાઇ પ્રભુભાઇ સનુરા
(૪)સંજયભાઇ ઉર્ફે ચનો સવજીભાઇ કુંવરીયાને રોકડા રૂ.૩,૯૬૦/- સાથે પકડી પાડવામાં આવ્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર