મોરબીમાં હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત

મોરબી: મોરબીના એસપી રોડ પર ઘરે હાર્ટ એટેક આવી જતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના એસપી રોડ પર ડી. લિંગ ઇડનગાર્ડનમા રહેતા દિનેશચંદ્ર મોહનભાઈ ઘાટોડીયા (ઉ.વ.૬૨) પોતાના ઘરે હાર્ટ એટેક આવતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ આવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img