મોરબીમાં પરણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબી નવલખી રોડ પર સેન્ટ મેરી સ્કૂલ પાસે રહેતી પરિણીતાએ કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ સુનીતાબેન કલ્પેશભાઇ કુંઢીયા ઉ.વ.૨૨ રહે. નવલખી રોડ સેન્ટમેરી સ્કુલ પાસે તા.જી.મોરબીવાળા ગત તા.૦૮-૦૪-૨૦૨૪ ના રોજ ૦૩:૨૫ વાગ્યાની આસપાસ પોતાના ઘરે ગળે ફાંસો ખાય જતા સુનીતાબેનનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img