Saturday, July 27, 2024

મોરબીમા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના માધાપરમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ ઝડપાઈ આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના માધાપર શેરી નં -૧૩ મા રહેતા આરોપી કિશન ઉર્ફે છોટુ હિતેષભાઇ ડાભીએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૪ કિં રૂ. ૧૨૦૦ નો મુદામાલ મોરબી સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી કિશન ઉર્ફે છોટુ હિતેષભાઇ ડાભી રહે. માધાપર શેરી નં -૧૩ મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર