મોરબીના આલાપ રોડ પરથી ચોરાવ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી : મોરબીના આલાપ રોડ પરથી ચોરાવ મોટરસાયકલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી સરકારી હોસ્પીટલમાથી ચોરી કરેલ મોટર સાયકલ સાથે આરોપી નવઘણભાઈ અમરશીભાઈ પરમાર રહે. શોભેશ્વર રોડ મફતીયાપરામા ઝુંપડામાં મોરબીવાળો આરોપી આલાપર રોડ ઉપરથી પસાર થતા મળી આવતા મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા મોટરસાયકલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ કલમ.૩૦૩(૨) મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img