Saturday, July 27, 2024

મોરબીના જાંબુડીયા ગામેથી જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં પલ સિરામિક પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં પલ સિરામિક પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો રાજકુમાર ભરતકુમાર સીંગ ઉ.વ.૨૮, મંજેશકુમાર રાબિલાસ સીંગ ઉ.વ.૩૨, સંજયકુમાર રામનુગરહ સીંગ ઉ.વ.૪૩, કુંદનકુમાર પ્રમોદસિંહ સીંગ ઉ.વ.૩૮, રહે. બધાં હાલ-જાંબુડીયા, પલ કારખાનાની ઓરડીમાં, તા.જી.મોરબી, મુળ રહે. બધાં મદરાપુર, તા.બરૌની, તા.બેગુસરાઇ, બિહારવાળાને રોકડ રકમ રૂ.૩૨૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર