મોરબીના જારીયા પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

મોરબી: મોરબીમાં તારીખ 17 એપ્રિલ થી 23 એપ્રિલ સુધી મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામતભાઈ આલાભાઈ જારીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા ચાલી રહી છે.

જેમાં કથાના પ્રથમ દિવસે રાજ્યના પૂર્વ મંત્રી વાસણભાઈ આહીર, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા, પ્રદેશ ભાજપના મહિલા મોરચાના પ્રમુખ દિપીકાબેન સરડવા, કબીર આશ્રમના મહંત શ્રી શિવરામબાપુએ ઉપસ્થિત રહી કથાનું રસપાન કર્યું હતું.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img