મોરબીના મોડપર ગામે પાણીના વોંકળામાં પડી જતા યુવકનું મોત 

મોરબી: મોરબી તાલુકાના મોડપર ગામે પાણીના વોંકળામાં કોઈ કારણસર પડી જતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ નવઘણભાઈ ભીમજીભાઈ મગવાણીયા (ઉ.વ.૧૯) રહે. મોડપર ગામ તા. જી. મોરબીવાળા મોડપર ગામે પાણીના વોંકળામાં કોઈપણ કારણોસર પડી જતા નવઘણભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img