મોરબીના નાગડાવાસ ગામે પરણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત 

મોરબી: મોરબી તાલુકાના નાગડાવાસ ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યું.

મળતી માહિતી મુજબ પુર્વીબેન સમીરભાઇ કુવાડીયા ઉ.વ.૨૮ રહે. જુના નાગડાવાસ ગામ તા. જી. મોરબી વાળીએ પોતાના ઘરે કોઈપણ કારણોસર ગળેફાંસો ખાઇ જતા પુર્વીબેન નામની પરણીતાનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img