મોરબીના નવા જામ્બુડીયા ગામ તળાવમાં ડૂબી જતાં અજાણ્યા યુવકનુ મોત

મોરબી: મોરબી તાલુકાના નવા જામ્બુડીયા ગામની સીમમાં જુના રફાળેશ્વર રોડ નજીક તળાવમાં ડૂબી જતાં અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ એક અજાણ્યો પુરુષ ઉ.વ. આશરે ૪૦ થી ૪૫ વર્ષ વાળો કોઇ કારણોસર જામ્બુડીયા ગામની સીમમા જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ તળાવના પાણીમા ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img