મોરબીના નીચી માંડલ ગામે કારખાનાના લેબર ક્વોટરમાં ગળેફાંસો ખાઈ પરણીતાનો આપઘાત

મોરબી: મોરબી તાલુકાના નિચી માંડલ ગામે વેટીકન સિરામિકના લેબર ક્વોટરમાં ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ બસંતીબેન મુનશીભાઈ ગુદીંયા ઉ.વ.૨૨ રહે. વેટીકન સિરામિકના લેબર ક્વોટરમાં નીચી માંડલ ગામ તા.જી. મોરબીવાળા કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં બસંતીબેન નામની પરણીતાનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img