મોરબીનો યુવાન શહીદ પરિવારજનોને સહાય આપવા ફરી પંજાબ જશે

પંજાબના 3 શહીદ પરિવારોને રૂબરૂ જઈ 1- 1 લાખની સહાય અર્પણ કરશે

મોરબી : મોરબીનો દેશભક્ત યુવાન અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન તેમજ સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અજય લોરીયા આવતી કાલ તા. 13 ના રોજ શહીદ પરિવારોને સહાય અર્પણ કરવા પંજાબ જશે

દેશમાં માં ભોમની રક્ષા કરતા શહીદ થયેલા જસવિંદર સિંધ -કપૂરથલા ,મનદીપ સિંધ – બટલા(ગુરદાસપુર),ગજન સિંધ – આનંદપુર સાઇબ ના પરિવારજનોને રૂબરૂ મળી એક એક લાખની સહાય અર્પણ કરશે

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી અજય લોરીયા દ્વારા દેશના જુદા જુદા 19 રાજ્યોનો પ્રવાસ કરી શહીદ થયેલા 65 થી વધુ યુવાનોને રૂબરૂ જઇ 1.10 કરોડની સહાય અર્પણ કરી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img