Tuesday, May 19, 2026

નર્મદેશ્વર મિત્ર મંડળ વાંકાનેર દ્વારા નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે શાકોત્સવનું આયોજન કરાયું…

વાંકાનેર શહેરના નર્મદેશ્વર મિત્ર મંડળ દ્વારા નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈ ટી સેલ વાંકાનેરના સહયોગથી નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈ ટી સેલ ગુજરાતના સભ્ય શ્રી મનોહરસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ શાકોત્સવમાં આશરે 22 મણ શાકની પ્રસાદી બનાવી વહેંચણી કરવામાં આવી હતી જેમાં નર્મદેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img