Monday, May 27, 2024
- Advertisement -spot_img

TAG

Gujrat news

જૂનાગઢના કાજીવાડા વિસ્તારમાંથી એ ડીવીઝન પોલીસે હાઈપ્રોફાઈલ કુટણખાનું ઝડપી પાડયું, 5 મહિલા અને 1 પુરુષને પકડી કાર્યવાહી કરાઈ.

જુનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંઘ પવાર તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર ઘોસ બોલાવવા સૂચનાઓ કરવામાં...

ખેડૂતોને DAP ખાતરની બેગ રૂપિયા 2400ને બદલે રૂપિયા 1200માં મળશે,કેન્દ્ર સરકાર આ સબસિડી પર 14,775 કરોડનો વધારાનો ખર્ચ કરશે !

અક્ષય તૃતીયાના દિવસે PM-KISAN યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં રૂપિયા 20,667 કરોડ રૂપિયાની રકમ સીધી ટ્રાન્સફર કર્યા બાદ તેમના હિતમાં આ બીજો મોટો નિર્ણય છે....

તૌકતે વાવાઝોડું ગુજરાતથી 930 કિ.મી. દૂર,વાવાઝોડાના પગલે દ્વારકા, પોરબંદર, વેરાવળ, જાફરાબાદ સહીતના સૌરાષ્ટ્ર ભરના દરિયાકાંઠે ચેતવણીજનક 1 નંબરનું સિગ્નલ !

અરબી સમુદ્રમાં લક્ષ દ્વીપ પાસે સર્જાયેલું ડીપ ડિપ્રેસન વેરાવળથી 1060 કિમિ દૂર હોય અને તે ગુજરાત તરફ સિવિયર સાયકલોની સ્ટોર્મ બની ત્રાટકે તેવી સંભાવનાને...

વાવાઝોડુ તૌકતે : દેશના આ ભાગોમાં વાવાઝોડું વિનાશ સર્જી શકે છે, હવામાન વિભાગે જારી કરી ચેતવણી.

ભારતીય હવામાન વિભાગે વર્ષના પ્રથમ ચક્રવાતી તોફાન અંગે ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં મોસમી ગતિવિધિઓમાં ખળભળાટ મચી જવા પામ્યો...

હાઈ કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું – શું તમે માનો છો કે મહામારીને રોકવાની વ્યવસ્થા કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે ?

કોરોના રોગચાળા વચ્ચે, હાઇકોર્ટે રાજ્ય સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા કહ્યું, "શું તમે માનો છો કે તમે જરૂરી વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગયા?" કોર્ટે સરકારને...

રાજકોટમાં લગ્ન પહેલા વરરાજો પહોંચ્યો જેલમાં !

રાજકોટમાં તેના પરિવાર અને મિત્રો સાથે લગ્ન કરવા માટે પહોંચેલા વરરાજો પોલીસના હાથે ચડી ગયો. પોલીસે મહામારી અધિનિયમના ભંગ બદલ વરરાજા અને દુલ્હનના પિતાની...

ભરૂચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં આગ લાગી, આગથી 20 લોકોના મૃત્યુ, 20 થી વધુ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

ભરૂચશહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ પટેલ વેલફર હોસ્પિટલ ખાતે રાત્રીના સમયે અચાનક હોસ્પિટલના આઈ સી યુ વોર્ડ માં આગ લાગવાની ઘટના સામે આવી હતી,પ્રાથમિક અનુમાન...

રાજકોટમાં નિ:શુલ્ક કોવીડ સેન્ટર ટુંક સમયમાં કાર્યરત થશે !

રાજકોટમાં કોરોના મહામારીનાં કારણે દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે અને લોકોને હોસ્પિટલ બેડ, ઓકસીજન બેડ, મેડીકલ સેવાઓ મળવાની મુશ્કેલ બનતી જાય છે. આ...

અમદાવાદની શાળામાં ભયાનક આગ લાગી,પાંચ બાળકોને સુરક્ષીત બહાર કાઢ્યા !

શુક્રવારે સવારે ગુજરાતના અમદાવાદના ક્રિષ્ના નગર વિસ્તારમાં આવેલી એક શાળામાં ભીષણ આગ લાગી હતી. આગમાં ફસાયેલા પાંચેય બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. પહેલા...

બળાત્કારના આરોપમાં 25 વર્ષ પછી નિર્દોષ જાહેર, પીડિતા 20 વર્ષથી તેની પત્ની છે !

એક યુવતી પર બળાત્કાર ગુજારવાના મામલે મહાનગરના એક યુવાનને નિર્દોષ જાહેર કરવામાં 25 વર્ષ લાગ્યા હતા. પીડિતા છેલ્લા 20 વર્ષથી તેની પત્ની છે અને...

તાજા સમાચાર

- Advertisement -spot_img