Wednesday, March 29, 2023

વાંકાનેર ગ્રામ્ય વિસ્તારની સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ…

spot_imgspot_imgspot_imgspot_img
spot_img

વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને તા.૧૪/૦૨/૨૦૨૧ ના રોજ વહેલી સવારના પાંચ વાગ્યાથી સાતેક વાગ્યાની આસપાસ આરોપી શીવમ દેવજીભાઇ પરમાર (રહે. કલ્યાણપર, તા. ટંકારા) એ લગ્નની લાલચ આપીને અપહરણ કરી ભગાડી ગયો હતો. આ બનાવ અંગે સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs

Chakravatnews
Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર